અમારા વિશે વધુ જાણો

એક વાક્યમાં વિરલ ડેવલપર્સને વર્ણવીએ તો ભવ્યતામાં વિવિધતાનું પરિમાણ, કે જેઓ દ્રષ્ટાંતરૂપ કહી શકાય તેવા તથા વિરલ શબ્દ ને ખરાં અર્થમાં સાર્થક કરતા રેસિડેન્શીયલ તથા કમર્શિયલ પ્રોજેક્ટ્સ થકી બહુ ટૂંકા ગાળામાં સૌરાષ્ટ્ર – ગુજરાતની એક સફળ રિયલ એસ્ટેટ કંપની તરીકે નામના પામ્યા છે. તદુપરાંત શહેરના સૌથી વિકાસશીલ એરિયામાં લેન્ડમાર્ક બની શકે તેવા નિર્ધાર સાથે વિરલ ડેવલપર્સ અવિરતપણે કાર્યશીલ છે.
કોઈ સપનું જયારે હકીકતનો આકાર લે ત્યારે ખુશીઓ સંતોષનો આકાર લે છે. વિરલ ડેવલપર્સ એ છેલ્લા ત્રણ દાયકાઓમાં રાજકોટનાં ઇન્ફ્રાસ્ટ્રકચર ને પ્રગતિનો આકાર આપ્યો છે અને આ જ અનુભવને અભિનવનો આકાર આપવા જઈ રહ્યા છીએ વિરલ વાટિકામાં. આજના સમયમાં હવા – ઉજાસ દુર્લભ થતા જાય છે ત્યારે અહીં દરેક ફ્લેટમાં બાલ્કની હોઈ, આપને ક્રોસ વેંટીલેશનનો ફાયદો મળશે તેમજ કાર્પેટ એરિયાની બાબતમાં પણ અલગ અલગ ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે.

મોકળાશ

સુખ-શાંતિ

નવીનતા

હવા ઉજાસ

વિશ્રામ

આજે જ બુક કરો તમારાં સ્વપ્ન નું ઘર

Tower-A

(1 to 9 Floor Plans)

સ્માર્ટ પ્લાનિંગ

આજનો મનુષ્ય અગણિત ખેવનાઓ લઈને જીવતો હોય છે, દેશ – વિદેશ ની યાત્રા કરતો હોય છે પરંતુ ખરો વિશ્રામ તો પોતાના સપનાનાં ઘર પર આવીને જ મળે છે અને તમારા સપનાના ઘરનું પરિસર તથા સંરચના એવી જ હોવી જોય આ કે જ્યાં પગ મુક્ત જ આપ હાશ નો શ્વાસ લઈ શકો.

3BHK

1185 sq. Ft. Usable Area

Tower-B

(1 to 9 Floor Plans)

હરખ - હવાઉજાસનો

આજના સમયમાં જયારે લક્ઝરી લાઇફસ્ટાઇલની A-B-C-D અમેનીટીઝથી સારું થતી હોવાને લીધે મોટાભાગે હવા ઉજાસ નો ભોગ લેવાય જાય છે, પરંતુ અહીં દરેક ફ્લેટ નાં પ્લાન માં તમે બાલ્કની જોઈ શકશો, જેનાં લીધે સામાન્ય વેન્ટિલેશન નથી પણ ક્રોસ વેન્ટિલેશન શક્ય બનશે.

3BHK

1016 sq. Ft. & 950 sq. Ft. Usable Area​

Tower-C

(1 to 9 Floor Plans)

દિશાલાક્ષી પ્રબંધ

ઘરમાં સૌથી વધું વપરાતી જગ્યા એ લિવિંગરૂમ એન્ડ કિચન છે. ત્યાં કુદરતી હવા અને કુદરતી પ્રકાશની જરૂરીયાત મુખ્ય બાબત છે. વિરલ વાટીકામાં આ કુદરતી હવા અને પ્રકાશ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કિચનને પણ લિવિંગરૂમ ની જેમ બહારની સાઈડ રાખવાંમાં આવ્યું છે. ગૃહિણીઓ દિવસ દરમ્યાન ૫-૬ કલાક કિચનમાં સમય પસાર કરે છે અને એમનાં માનસિક અને શારીરિક આરોગ્ય માટે કુદરતી હવા અને ઉજાસ એ ખુબજ જરૂરી છે અને એનું ધ્યાન રાખવામાં આવેલ છે

3BHK

1016 sq. Ft. & 950 sq. Ft. Usable Area

Project Layout

પરંપરા-આધુનિકતા

Wide Entry Gate

EV Friendly Parking

Solar Water Heater

Common Male-Female Toilets

CCTV Camera

Common Bore

Common Lift

Generator

24X7 Security

Alloted Car Parking

Landscape Garden

Fire & Safety System (Fas)

Specification

Flooring

Elegant Flooring In Reception Foyer. Premium Vitrified Tiles Flooring In Rooms & Other Area.

Kitchen & Store

Platform, Natural Granite/ Marble. Dedo, Premium Ceramic Tiles.

Windows

Standard Sliding Aluminium Windows With Anodized Or Powder Coating Finish. Marble Or Granite Equivalent Window Sills.

Doors

Main Door With Premium Laminates On Both Sides With High Quality Hardware Fitting. Bedroom Doors & Bathroom Doors Of Standard Flush Door Without Laminates.

Power

DG Backup For Elevators, Water Pumps & Common Area Lighting.

Lifts

Auto Door Lift Of standard Brand.

Toilet

Branded Sanitary Ware And CP Fittings. All Bathrooms Finished With Superior Quality Ceramic Tiles.

Security

Entire Campus Covered With CCTV Surveillance. 24 X 7 Security Within The Campus.

Wash Area

Floor: Kota Stone Or Equivalent Flooring. Dedo, Premium Ceramic Or Vitrified Tiles Provision For RO Plant And Washing Machine.

Paint

Internal Walls Finished With Wall Putty. Acrylic Emulsion Paint For Exterior.

Electrification

Single Phase Power Connection. Concealed ISI Copper Wiring With Modular Switches. Appropriate Earthing In Electric Supply. Distribution Board With MCB or ELCB For Maximum Safety.

જુઓ તમારા સપનાનું ઘર

તમારા સુખ ને સમૃદ્ધિ નું સરનામુ.

ગેલેરી

વિરલ વાટિકા ના બ્રોશર ને મેળવવા માટે અહીં ક્લિક કરો

વિરલ વાટિકા ના બ્રોશર ને મેળવવા માટે અહીં ક્લિક કરો